Recruitment

Recruitment - 2025

 જુનિયર કલાર્કની મુખ્ય પરિક્ષાની પ્રોવીજનલ આન્સર કી.

SR. NO.
POST
ANSWER KEY

1

જુનિયર ક્લાર્ક (ST)

વાંધા અરજી નમુનો (Download)

નોંધ : ઉપરોક્ત જુનિયર કલાર્કની મુખ્ય પરિક્ષાની પ્રોવીજનલ આન્સર કી માં કોઈ વાંધો જણાય તો ઉમેદવારે પોતાના ઇમેલ અડ્રેસ દ્વારા વાંધા પત્રકમાં વિગત ભરી તારીખ: 07/05/2026 સાંજના 6.00 વાગ્યા સુધીમાં principal@narmadacollege.ac.in પર ઇમેલ દ્વારા મોકલી શકો છો.