નોંધ : Final આન્સર કી માં કોઈ વાંધા હોય તો ઉમેદવાર પોતાના ઈમેલ એડ્રેસ દ્વારા વાંધા પત્રકમાં વિગત ભરી તારીખ: 14/03/2026 સાંજના ૬.૦૦ વાગ્યા સુધીમાં principal@narmadacollege.ac.in પર ઈમેલ દ્વારા મોકલી શકે છે.
નોંધ : ઉપરોક્ત ફાઈનલ આન્સર કી માં “*” ચિન્હ કરેલ પ્રશ્નો રદ કરેલ છે. ઉમેદવારના હિતમાં રદ કરેલ પ્રશ્નનો ૧ ગુણ આપવામાં આવશે. જે ધ્યાને લેવા વિનંતી.