નોંધ : ઉમેદવારો તરફથી પ્રોવિઝનલ આન્સર કી બાબતે વાંધાસૂચક અરજીઓ તથા વિષય નિષ્ણાતશ્રીઓ પાસેથી સૂચનને આધારે ફાઈનલ આન્સર કી (FAK) રજુ કરેલ છે. આ આન્સર કી માં હજુ પણ કોઈ વાંધા હોય તો ઉમેદવાર પોતાના ઈમેલ એડ્રેસ દ્વારા વાંધા પત્રકમાં વિગત ભરી તારીખ: ૧૨/૦૩/૨૦૨૬ સાંજના ૬.૦૦ વાગ્યા સુધીમાં principal@narmadacollege.ac.in પર ઈમેલ દ્વારા મોકલી શકે છે.
નોંધ : ઉપરોક્ત ફાઈનલ આન્સર કી માં “*” ચિન્હ કરેલ પ્રશ્નો રદ કરેલ છે જે ધ્યાને લેવા વિનંતી.